વજન ઘટાડવાના ઈન્જેક્શન: વિષે માહિતી
DVSadmin2026-07-10T18:25:14+05:30Mounjaro અને Wegovy જેવી દવાઓ અંગે તમારા પ્રશ્નોના જવાબ આ હાલમાં પ્રચલિત અને ડોક્ટર દ્વારા આપવા માં આવતી દવા છે: Tirzepatide (Mounjaro, Zepbound) - ટિરઝેપાટાઇડ (માઉન્જારાે, ઝેપબાઉન્ડ) સેમાગ્લુટાઇડ (વેગોવી , ઓઝેમ્પિક, રાયબેલ્સસ) - Semaglutide (Wegovy, Ozempic, Rybelsus) લિરાગ્લુટાઇડ (સેક્સેન્ડા) - Liraglutide (Saxenda) આ તમામ પ્રિસ્ક્રિપ્શન દવાઓ છે અને ફક્ત ડોક્ટરની સલાહથી જ લેવાં જાેઈએ. [...]